Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Former MP Ramesh Dhaduk from Dhoraji attacked the Congress

VIDEO: ધોરાજીમાં પૂર્વ સાંસદ રમેશ ધડુકના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- 'ચૂંટણીમાં તેને ઉમેદવારો પણ પૂરા નથી મળ્યા'

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટ જિલાના ધોરાજીના ઝાંઝમેરમાં ચૂંટણીને લઈ પૂર્વ સાંસદ રમેશ ધડુકે ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. દરમિયાન રમેશ ધડુકે કોંગ્રેસ પર નિશાન તાકીને કહ્યું કે કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો પણ પૂરા નથી મળ્યા અને તેને કારણે કોંગ્રેસના આગેવાનોએ માનસિકતા ગુમાવી દીધી છે. ભાજપ વિકાસની રાજનીતિ કરી રહ્યું છે અને કોંગ્રેસ પાસે ચૂંટણીમાં કોઈ મુદા નથી. 

App Store