Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Dhoraji to Junagadh road Bismar, Overbridge work going on at a slow pace, people became disturbed

VIDEO: ધોરાજીથી જૂનાગઢ રોડ બિસ્માર, ઓવરબ્રિજનું કામ મંદ ગતિએ ચાલતા, લોકો હેરાન-પરેશાન બન્યા

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના ધોરાજીથી જૂનાગઢ તરફ જતા રસ્તાની હાલત બિસ્માર છે. નાગરિક બેંકથી તોરણીયાના પાટિયા સુધીનો રસ્તો સામાન્ય વરસાદ બાદ પણ કફોડી બની ગયો છે. ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ ચાલતાં લોકો હેરાન છે. ડાયવર્ઝન પણ બિસ્માર હોવાથી વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાડાઓમાં આરએનબી તંત્રે કાંકરી-કપચી નાખતાં વાહનો સ્લિપ થવાના બનાવો બની રહ્યા છે. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુ બાલધાએ આ બાબત સ્વીકારી છે. સ્થાનિક ભાજપે ધારાસભ્યને વહેલી તકે કામ પૂર્ણ કરવા રજૂઆત કરી છે.

App Store