Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Cyber ​​fraud with PGVCL General Manager in Rajkot

VIDEO: રાજકોટમાં PGVCLના જનરલ મેનેજર સાથે સાયબર છેતરપિંડી, રૂ.45 લાખથી વધુ રકમ કરી દીધી ટ્રાન્સફર પછી...

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં PGVCL ના જનરલ મેનેજર સાથે સાયબર છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. PGVCL ના એમડી કેતન જોશીના નામે વોટ્સએપ પર મેસેજ કરી તાત્કાલિક નાણાંની માંગણી કરવામાં આવી હતી. વિશ્વાસમાં આવી જનરલ મેનેજરે પ્રથમ તબક્કામાં રૂ.45 લાખથી વધુ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. બાદમાં ફરીથી વધુ રકમની માંગ થતા શંકા જતા એમડીને મળતા છેતરપિંડીનો ભાંડાફોડ થયો હતો. આરોપીઓએ અજાણ્યા એકાઉન્ટમાં રકમ જમા કરાવી હતી. મામલો બહાર આવતા ચકચાર મચી છે. સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

App Store