Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot/ contenders filed their candidacies for the next president post in the district BJP.

VIDEO: Rajkot/ જિલ્લા ભાજપમાં આગામી પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટ જિલ્લા ભાજપમાં આગામી પ્રમુખ પદની વરણી માટેની પ્રક્રિયા તેજ બની છે. સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હતી. રાજકોટ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ પ્રથમ અઢી વર્ષ માટે OBC માટે અનામત રાખવામાં આવ્યું છે. આ પદ માટે યોગ્ય ઉમેદવાર શોધવા રાકેશભાઈ શાહ, કૌશલ્યા કુંવરબા અને રાજેન્દ્રભાઈ પટેલની નિરીક્ષક ટીમ દ્વારા સેન્સ લેવામાં આવી હતી. પ્રમુખની રેસમાં અર્જુન ખાટરીયા, સંજય પીપળીયા અને ભારતીબેન હુંબલ જેવા દિગ્ગજ નામો આગળ ચાલી રહ્યા છે.  

App Store