Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Corruption blast in Gondal's Movia: Woman sarpanch suspended for embezzling government money

VIDEO: ગોંડલના મોવિયામાં ભ્રષ્ટાચારનો બ્લાસ્ટ: સરકારી નાણાંની ખેરાત કરનાર મહિલા સરપંચ સસ્પેન્ડ

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની મોવિયા ગ્રામ પંચાયતમાં સરકારી નાણાંની ગેરરીતિ મામલે મહિલા સરપંચ કંચનબેન ખૂંટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસમાં પંચાયતના સ્વભંડોળમાંથી નિયમોનો ભંગ કરી ખાનગી સંસ્થાઓને અંદાજે 14 લાખ 50 હજારનું ગેરકાયદેસર દાન અપાયું હોવાનું સામે આવ્યું છે. પંચાયતની મંજૂરી વિના ખાનગી પાંજરાપોળને 12 લાખ 50 હજાર અને ખાનગી બ્લડ બેંકને 2 લાખ ચૂકવાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીએ સત્તાના દુરુપયોગ અને નાણાકીય ગેરરીતિને લઈને કાર્યવાહી કરતાં સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

App Store