Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Consumer alleges mold growth in U-Fresh brand sweets in Rajkot

VIDEO: રાજકોટમાં યુ-ફ્રેશ બ્રાન્ડની મીઠાઈમાં ફૂગ નીકળી હોવાનો ગ્રાહકનો આક્ષેપ, ફૂડ વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં મીઠાઈના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરની યુ-ફ્રેશ બ્રાન્ડની મીઠાઈમાં ફૂગ જોવા મળ્યાનો ગ્રાહકે ગંભીર આક્ષેપ કર્યો છે. મીઠાઈમાં ફૂગ દેખાતાં ગ્રાહકે મેટોડા સ્થિત યુ-ફ્રેશ યુનિટ ખાતે ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે. તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે મીઠાઈની ગુણવત્તા અને સ્વચ્છતા સામે સવાલો ઊભા થયા છે. આ ઘટનાને લઈને આરોગ્ય તંત્રની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન લાગ્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે બજારમાં વેચાતી મીઠાઈના નમૂનાઓની તાત્કાલિક તપાસ કરવાની માંગ ઉઠી છે.

App Store