Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : After common public on number plate issue in Rajkot, now action against BJP leaders... Two BJP leaders fined

VIDEO: રાજકોટમાં નંબર પ્લેટ મુદ્દે સામાન્ય જનતા બાદ હવે ભાજપ નેતાઓ સામે કાર્યવાહી...ભાજપના બે નેતાઓને દંડ

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ગઈકાલે ભાજપના એક કોર્પોરેટર નંબર પ્લેટ વિનાના વાહનમાં ફરતા જોવા મળ્યા જેની પાછળ ધારાસભ્ય દર્શિતા શાહ બેઠા હતા ત્યાર બાદ આજે જિલ્લા ભાજપ આગેવાન નાગદાન ચાવડા પણ નંબર પ્લેટ વગરની કારમાં જોવા મળ્યા હતા. આ મામલે મીડિયાના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ટ્રાફિક પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી. પોલીસે બંને ભાજપ નેતાઓને ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ફટકાર્યો છે. સાથે જ નાગદાન ચાવડાની કારમાંથી બ્લેક ફિલ્મ પણ દૂર કરવામાં આવી છે.

App Store