Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : CCTV footage of husband firing on wife surfaced

VIDEO: Rajkot: પતિએ પત્ની પર કરેલા ફાયરિંગ કેસના સીસીટીવી આવ્યા સામે

Timeછેલ્લું અપડેટ : 19 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં 15 નવેમ્બરે બનેલી ગોઝારી ફાયરિંગની ઘટનામાં પતિ-પત્ની બંનેના મોત થયા છે, જેણે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. જેણે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. ત્યારે હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં યોગા ક્લાસિસમાંથી આવતા સમયે લાલાજી તેની પત્ની તૃષાનો પીછો કરીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવે છે, જ્યાં બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થાય છે. જે બાદ લાલજીએ તેની પત્નીને ગોળી મારી અને બાદમાં પોતાને ગોળી મારી દીધી હતી

App Store