Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : CCTV footage of an accident between a four-wheeler and a bike on Junagadh Road in Dhoraji has surfaced.

VIDEO: ધોરાજીના જુનાગઢ રોડ પર ફોર વ્હીલ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ધોરાજીના જૂનાગઢ રોડ પર થયેલા અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આનંદનગર વિસ્તાર પાસે તા.10 મેના રોજ ફોર વ્હીલ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ફૂટેજમાં ફોર વ્હીલ ચાલક બાઈકને જોરદાર ટક્કર મારતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અકસ્માતમાં બાઈક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા સમગ્ર બનાવ ફરી ચર્ચામાં આવ્યો છે. પોલીસે ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકો દ્વારા માર્ગ પર ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠી રહી છે.

App Store