Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Big decision of Rajkot Dood Sangh for milk producers...Fat per kg profit from Rs. 84 articles paid a total of 75 crores

VIDEO: રાજકોટ દૂધ સંઘનો દૂધ ઉત્પાદકો માટે મોટો નિર્ણય...નફામાંથી પ્રતિ કિલો ફેટ રૂ. 84 લેખે કુલ 75 કરોડ ચૂકવાયા

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ દૂધ સંઘ દ્વારા વર્ષ 2025-26ના નફામાંથી દૂધ ઉત્પાદકોને અંતિમ ભાવની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રતિ કિલો ફેટ 84 રૂપિયા લેખે કુલ 75 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. રાજકોટ દૂધ સંઘનો કુલ નફો 90 કરોડ રૂપિયા રહ્યો છે. આ રકમ સંઘ સાથે જોડાયેલી 761 દૂધ મંડળીઓના 52 હજાર 182 દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાશે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને સહકારી આગેવાન જયેશ રાદડિયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન જયેશ રાદડિયાએ દૂધમાં ભેળસેળ કરનારાઓને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ભેળસેળ કરનાર મંડળીને સસ્પેન્ડ કરવામાં આવશે અને કોઈ ભલામણ રાખવામાં નહીં આવે...

App Store