Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Angadia robbery of 19 lakhs in Rajkot: 4 persons came forward

VIDEO: રાજકોટમાં ૧૯ લાખની આંગડિયા લૂંટ: ૪ શખ્સો સામે આવ્યા

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ રૂ.૧૯ લાખની સનસનાટીભરી લૂંટ ચલાવનાર ચાર શખ્સોની સંડોવણી ખુલી છે. લૂંટારુઓએ ભગવતીપરામાં ભાડે ઓરડી રાખીને આખું ષડયંત્ર ઘડ્યું હતું. આરોપીઓ ટેકનોલોજીના જાણકાર હોવાનું સામે આવતાં રાજકોટ પોલીસે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં તપાસચક્ર ગતિમાન કર્યાં છે. હાલ અલગ-અલગ રાજ્યોમાં પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

App Store