Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Absconding gold thief caught with gold worth Rs 1.29 crore from jeweller's shop in Rajkot

VIDEO : Rajkot માં જ્વેલર્સની દુકાનમાંથી 1.29 કરોડનું સોનું લઈને ફરાર સોની ગોવાથી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના એવિક્સ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી ગ્રાહકોને બતાવવાના બહાને 1.29 કરોડનું તૈયાર સોનું લઈ જઈ છેતરપિંડી આચરનાર આરોપી ગોપાલ સોનીની માલવિયા નગર પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના રહેવાસી આ આરોપી સોનું લઈને ફરાર થઈ ગયા બાદ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે ચોક્કસ બાતમી મેળવી ગોવાથી તેને દબોચી લીધો છે.

App Store