Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : A unique celebration at a private school in Rajkot, students eat 'Jhalmuri'

VIDEO: રાજકોટની ખાનગી શાળામાં અનોખી ઉજવણી, બોર્ડના તેજસ્વી વિદ્યાર્થીઓને મીઠાઈને બદલે 'ઝાળમુરી' ખવડાવી

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટની ખાનગી શાળામાં ધોરણ 10ના પરિણામની અનોખી અને સ્વાદિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. અહીં પશ્ચિમ બંગાળની પ્રખ્યાત 'ઝાળમુરી'નો તડકો જોવા મળ્યો હતો. બોર્ડમાં A1 ગ્રેડ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શાળા દ્વારા ખાસ 'ઝાળમુરી' ખવડાવી હતી. આટલું જ નહીં, પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શાળાનો ખેસ અને તાજ પહેરાવી તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. પરંપરાગત મીઠાઈના બદલે આ અનોખી રીતે થયેલી ઉજવણી વિદ્યાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

App Store