Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : A two storied building collapsed in Ward No-6 of Rajkot

VIDEO: રાજકોટના વોર્ડ નંબર-6માં બે માળનું મકાન ધરાશાયી, બે લોકોને ઈજા થતાં સારવાર હેઠળ

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ શહેરના વોર્ડ નંબર-6 વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અહીં બે માળનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું. પ્રાથમિક માહિતી મુજબ, મકાનનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ આ દુર્ઘટના બની હોવાનું અનુમાન છે. ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

App Store

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને મનપાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને તપાસની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.