Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : A couple living near the railway gate on Jamnawad road in Dhoraji committed suicide by drinking poison

VIDEO: ધોરાજીના જમનાવાડ રોડે રેલવે ફાટક પાસે રહેતા દંપતીએ ઝેરી દવા પી કરી આત્મહત્યા

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જમનાવાડ રોડ પર રેલવે ફાટક પાસે રહેતા જીતુ રાવરાણી અને તેમના પત્ની મધુબેનએ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કરી લેતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. દંપતીએ કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તેનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસ દ્વારા આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.  

App Store