Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : A candle march was held by the BJP in Rajkot and a protest was held

VIDEO: રાજકોટમાં ભાજપ દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન કરાયું

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમના કથિત અપમાનના વિરોધમાં રાજકોટ શહેર ભાજપ દ્વારા ભવ્ય રેલી અને કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ જોડાયા હતા, જેમણે કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. નેતાઓએ વંદે માતરમ્ પ્રત્યે દેશભક્તિનું સન્માન જાળવવાની માંગ સાથે કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા.

App Store