Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : A big increase of Rs.25 per kg in sugar prices due to festivals in Rajkot

VIDEO: રાજકોટમાં તહેવારો ટાણે ખાંડના ભાવમાં પ્રતિ કિલો રૂ. 25નો મોટો ઉછાળો

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં તહેવારો નજીક આવતા જ ખાંડના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં પ્રતિ કિલો ખાંડનો ભાવ 45 રૂપિયાથી વધીને 70 રૂપિયા સુધી પહોંચતા કિલોએ 25 રૂપિયાનો વધારો થયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદની અછત તેમજ શેરડીનો મોટો જથ્થો ઈથેનોલ ઉત્પાદન તરફ વળવાથી ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે. દિવાળી સુધી ઊંચા ભાવ યથાવત રહેવાની શક્યતા છે. તહેવારોમાં મીઠાઈ અને ફરસાણની માંગ વધતા મીઠાઈના ભાવ પણ વધવાની ભીતિ સેવાઈ રહી છે. ખાંડના વધતા ભાવથી સામાન્ય ગ્રાહકોના બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે.

App Store