Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પોરબંદર : Woman pilgrim dies after drowning in sea in Porbandar's Madhavpur, husband's condition critical

VIDEO: પોરબંદરના માધવપુરમાં દરિયામાં ડૂબી જવાથી મહિલા યાત્રાળુનું મોત,પતિની તબિયત ગંભીર

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પોરબંદરના માધવપુર દરિયા કિનારે પાણીમાં પગ બોળવા ગયેલા દિલ્હીના યાત્રાળુ દંપતી સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. દરિયાના ઊંચા મોજા સાથે વહી જવાથી અંજલિબેન હરિમોહન શર્મા નામના મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે તેમને બચાવવા ગયેલા તેમના પતિ હરિમોહન શર્માની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે…સ્થાનિક યુવાનો અને લોકોએ ભારે જહેમત બાદ બંનેને સમુદ્રમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, આ અચાનક બનેલી ઘટનાથી યાત્રાળુઓમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

App Store