Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Sugar Expensive: Sweets in Patan Increased by 20%

VIDEO: ખાંડ મોંઘી: પાટણમાં મીઠાઈ ૨૦ ટકા મોંઘી થઈ

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્ર સરકાર દ્વારા ખાંડના ભાવમાં તોતિંગ વધારો કરાતાં મોંઘવારી વધી છે. ચા અને ખાંડ આધારિત ખાદ્યચીજો બાદ હવે પાટણ જિલ્લાની મીઠાઈની દુકાનોમાં પણ વિવિધ મીઠાઈઓ ૧૦ થી ૨૦ ટકા સુધી મોંઘી થઈ છે. રક્ષાબંધન જેવા તહેવારો ટાણે જ મીઠાઈના ભાવ ભડકે બળતાં સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું છે. ભાવવધારાના કારણે દુકાનોમાં ખરીદી ઘટી જતાં વેપારીઓ અને ગ્રાહકો બંને ચિંતામાં મુકાયા છે.

App Store