Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Political atmosphere heats up in Patan district

VIDEO: Patan જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા જ રાજકીય માહોલ ગરમાયો

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા જ રાજકીય માહોલ ગરમાયો છે. 9 તાલુકા, જિલ્લા પંચાયત અને પાટણ-સિદ્ધપુર પાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પાટણ શહેરની બેઠકો માટે નિરીક્ષકો સમક્ષ દાવેદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મોટાભાગના અગ્રણીઓએ પોતાના સગા-સંબંધીઓ માટે ટિકિટની માંગ કરી છે. દરમિયાન, પૂર્વ પ્રમુખ હેમંત તન્નાએ ગત શાસન સામે નારાજગી વ્યક્ત કરી નો રિપીટ થિયરીની માંગ કરી છે. શહેર-જિલ્લાની બેઠકો માટે ટિકિટની ખેંચતાણ તેજ બની છે.

App Store