Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Patan: The Modi family benefited from the 144th Rath Yatra of Lord Jagannathji

VIDEO: પાટણઃ ૧૪૪મી રથયાત્રા ભગવાન જગન્નાથજીના મામેરાનો લાભ મોદી પરિવારને મળ્યો

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ પછી ગુજરાતની બીજા નંબરની અને ભારતની ત્રીજા નંબરની સૌથી જૂની ઐતિહાસિક પાટણની રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. પાટણના રોકડીયા ગેટ પાસે આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી નીકળનારી આ ૧૪૪મી રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ છે. આ યાત્રામાં ભગવાનને મામેરું અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે, જેના માટે ૧૦ વર્ષ સુધીનું વેટિંગ લિસ્ટ ચાલે છે. વર્ષ ૨૦૨૬ની આ રથયાત્રામાં મામેરાનો પવિત્ર લાભ મોદી સમાજના ડૉ. જયેશ બી. મોદી પરિવારને મળ્યો છે. ભગવાન જગન્નાથ, ભ્રાતા બલભદ્ર અને બહેન સુભદ્રા માટેના ભવ્ય મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

App Store