Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : BJP's Sense process begins for 3 municipalities

પાટણઃ 3 નગરપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, અનેક દાવેદારો રાધનપુર પહોંચ્યા

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2025
લાઇવ ટીવીGoogle News
પાટણઃ 3 નગરપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, અનેક દાવેદારો રાધનપુર પહોંચ્યા

પાટણ જિલ્લાની ત્રણ નગર પાલિકાની આજે સેન્સ પ્રક્રિયા શરુ થઈ છે. રાધનપુર, હારીજ અને ચાણસ્મા પાલિકાની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે. ભાજપ દ્વારા ત્રણ પાલિકાના  વોર્ડ માટેના દાવેદારોની સેન્સ લેવામા આવી રહી છે. પ્રથમ રાધનપુર નગર પાલિકાની રાધનપુર apmc ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. હાલમાં રાધનપુર પાલિકાના 7 વોર્ડ માટે દાવેદારો સેન્સ પ્રક્રિયામા પહોંચ્યા છે. 

App Store

જણાવી દઈએ કે ભાજપ દ્વારા હોદ્દેદારોની નિમણૂંક માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. મોટી સંખ્યામા દાવેદારો  રાધનપુર apmc ખાતે પહોંચ્યા છે. ભાજપ રાધનપુર પાલિકાની ચૂંટણીના પ્રભારી સ્નેહલ પટેલ, નિરીક્ષક દીપિકા બેન પ્રદેશ ભાજપ, સરદારભાઈ ધારાસભ્ય ખેરાલુ, આશિષ ભાઈ દવે દ્વારા સેન્સ  લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે.