Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Patan News: Chaos in Patan District Congress, if Hitendrabhai Peethadia sets foot in Patan...

Patan News: પાટણ જિલ્લા કોંગ્રેસમાં કકળાટ, હિતેન્દ્રભાઇ પીઠડીયા જો પાટણમાં પગ મુકશે તો...

Timeછેલ્લું અપડેટ : 29 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાટણ જિલ્લા કોંગ્રેસમાં કકળાટની સ્થિતિનું નિર્માણ થયું છે. આજે અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ હશમુખ સક્સેનાએ વિરોધ નોંધાવ્યો હતો અને પછી કાર્યાલયને તાળાબંધી કરી હતી. પાટણ કોંગ્રેસના વિધાનસભાના ધારાસભ્યની સ્પષ્ટ નારાજગી જોવા મળી છે. જો તેમની સમસ્યાનો ઉકેલ નહી આવે તો તેઓ દંડક પદેથી રાજીનામુ આપશે.

App Store

મળતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં મહિલાની પ્રમુખ તરીકેની નિર્મણૂંકમાં પાટણના કોઈ કોંગ્રેસ આગેવાનોનો સેન્સ લીધો નથી. તેમણે ગુજરાત પ્રેદેશ અનુસૂચિત જાતિના હિતેન્દ્રભાઇ પીઠડીયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. હિતેન્દ્રભાઇ પીઠડીયા જો પાટણમાં પગ મુકશે તો વિરોધ કરવામાં આવશે અને જૂતાના હાર પહેરાવી હુમલો પણ થઇ શકે છે, તેવી વાતો સામે આવી છે.