Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Mule account scam busted in Patan, cybercrime catches crores of benami transactions

VIDEO: પાટણમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ, સાયબર ક્રાઈમે કરોડોના બેનામી વ્યવહારો પકડ્યા

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ સાયબર ક્રાઈમની ટીમે મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૨૦ જેટલા ખાતાધારકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તપાસ દરમિયાન અન્ય ૧૦ ખાતાધારકોના નામો પણ સામે આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ બોગસ બેંક ખાતાઓ મારફતે અંદાજે  રૂપિયા ૭ કરોડ ૧૬ લાખ થી વધુની બેનામી નાણાકીય વ્યવહારો થયા હોવાનો ખુલાસો થયો છે..સાયબર ક્રાઈમે ઝડપાયેલા તમામ ૨૦ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

App Store