Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Former MLA Raghubhai Desai wrote a letter to the Chief Minister due to heavy rains in Radhanpur, Santalpur and Sami.

VIDEO: રાધનપુર, સાંતલપુર અને સમીમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થતાં પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી માગ કરી

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર અને સમી પંથકમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાથી પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા અનુસાર અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે તેમજ ઘરવખરી અને રસ્તાઓ ધોવાઈ જવાથી લોકો પાયમાલ થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને પાક નુકસાની, ઘરવખરી અને માર્ગોના સમારકામ માટે યોગ્ય વળતર ચૂકવવું જોઈએ. તેમજ અસરગ્રસ્તોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે તાલુકા કક્ષાએ વિશેષ વ્યવસ્થા ઊભી કરવા માટે પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

App Store