Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : A young man cheated a businessman from Radhanpur of lakhs on the pretext of investing

Patan news: રાધનપુરના વેપારીને રોકાણ કરવાના બહાને યુવાને કરી લાખોની ઠગાઈ

Timeછેલ્લું અપડેટ : 07 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Patan news: રાધનપુરના વેપારીને રોકાણ કરવાના બહાને યુવાને કરી લાખોની ઠગાઈ
સોર્સ : gstv

ગુજરાતના પાટણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  પાટણના રાધનપુરના એક વેપારીને વધુ નફાની લાલચ આપી વેલ્થ સિક્યુરિટી એપ્લિકેશનમાં રોકાણ કરાવવાના બહાને 10 લાખ 31 હજાર રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હતી.

App Store

આરોપી વિકાસ ઠક્કરે અલગ-અલગ દિવસે રોકાણ કરાવ્યું

આરોપી વિકાસ ઠક્કરે અલગ-અલગ દિવસે રોકાણ કરાવ્યું, 2 લાખ રોકડ મોકલી વિશ્વાસ મેળવ્યો અને પછી આઈડી-પાસવર્ડ બદલી નાખ્યા હતા..ઠગાઈનું જણાતાં વેપારીએ પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.. ફરિયાદના આધારે સાયબર પોલીસે પોરબંદરથી સરમન ઓડેદરાની ધરપકડ કરી છે.

ટોપિક્સ:patan newsgstvgujarat state