Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : A bribe-taking bribe was caught in Chansma Mamlatdar office for filing widow aid.

VIDEO: ચાણસ્મા મામલતદાર કચેરીમાં વિધવા સહાયના દાખલ માટે લાંચ લેતો લાંચિયો ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજે ચાણસ્મા મામલતદાર કચેરીમાં એસીબીએ ટ્રેપ કરીને લાંચિયા કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી પાડ્યો છે.. આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર પ્રકાશકુમાર પરમાર વિધવા સહાયનો દાખલો કાઢી આપવા માટે રૂપિયા 800ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો.તે  અરજદારો પાસેથી વિધવા સહાયના દાખલા માટે  100થી  2,000 સુધીની લાંચ માંગવામાં આવતી હતી. આરોપી પાસેથી લાંચની  800ની રકમ કબજે કરીને એસીબીએ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store