Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : VIDEO: Heatwave rages in Panchmahal district, cases of viral infection-dehydration increase

VIDEO: પંચમહાલ જિલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વધ્યા વાયરલ ઇન્ફેક્શન-ડિહાઇડ્રેશનના કેસો

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સમગ્ર રાજ્યની સાથે પંચમહાલ જિલ્લા અને ગોધરા શહેરમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા ચાર દિવસથી વરસી રહેલી અગન લૂને કારણે બપોરના સમયે માર્ગો પર સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ સર્જાય છે.

App Store

ગરમીના કારણે વાયરલ ઇન્ફેક્શન અને ડિહાઇડ્રેશનના કેસો વધતા પંચમહાલ વહીવટી તંત્ર દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેમાં નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રવાહી લેવા અપીલ કરાઈ છે. આ આકરી સ્થિતિ વચ્ચે જાગૃત નાગરિકોએ પર્યાવરણના રક્ષણ માટે વધુ વૃક્ષો વાવવાની માંગ પણ ઉઠાવી છે.