Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Anticipatory bail denied to two main accused of embezzling Rs 2.79 crore from DPEO office

VIDEO: Panchmahal / ₹2.79 કરોડની ઉચાપત કરનારા DPEO કચેરીના 2 મુખ્ય આરોપીઓના આગોતરા જામીન નામંજૂર

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંચમહાલ જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાં રૂ. 2.79 કરોડની ઉચાપત મામલે મોટો ખુલાસો થયો છે. ડીપીઈઓ કચેરીના બે મુખ્ય આરોપીઓના આગોતરા જામીન કોર્ટે નામંજૂર કરતા શિક્ષણ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. આરોપ છે કે ખોટા બીલો બનાવી સરકારશ્રીની ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો છે. સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે શાળાઓમાં એકપણ સામાન પહોંચાડાયો નહોતો. રાત્રિના 12:30 વાગ્યે થયેલા નાણાં ટ્રાન્સફરથી સમગ્ર કૌભાંડ પર ગંભીર સવાલો ઊભા થયા છે.

App Store