Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Potholes on National Highway near Godhra on Ahmedabad-Indore Highway, causing havoc for motorists

VIDEO: અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગોધરા નજીક નેશનલ હાઈવે પર ખાડા, વાહનચાલકોને હાલાકી

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવેની સ્થિતિ ખતરનાક બની છે. ગોધરા પરવડી બાયપાસ પાસે કંકુથાંભલા ગામ નજીક માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે. ભારે વરસાદ બાદ હાઇવેની હાલત વધુ બગડી છે.....હજારો વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે. ખાડા ટાળવા વાહનચાલકો અચાનક લેન બદલતા હોવાથી અકસ્માતનું જોખમ વધ્યું છે. રાત્રીના સમયે અપૂરતી લાઇટિંગને કારણે ખાડા દેખાતા નથી... બાઇકચાલકો, એમ્બ્યુલન્સ અને ભારે વાહનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે....વાહનચાલકો ટોલ વસૂલાત સામે હાઇવેની જાળવણીની માંગ કરે છે અને તાત્કાલિક સમારકામની અપીલ કરી છે.

App Store