VIDEO: પંચમહાલ: ગોધરાના ખખડધજ માર્ગોની સ્થિતિ પર સ્થાનિકોમાં રોષ, પાલિકા તંત્ર પર કાઢ્યો બળાપો
સોર્સ : gstv
પંચમહાલના ગોધરા શહેરમાં મુખ્ય માર્ગો સહિત આંતરિક રસ્તાઓની બિસ્માર હાલત સામે આવી છે... ઠેર-ઠેર ખાડાઓને કારણે વાહનચાલકો અને નાગરિકો પરેશાન છે. આખું શહેર ખાડામય બન્યું હોવા છતાં પાલિકા તંત્ર ખાડા પૂરવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે પાલિકા સમક્ષ રોષ વ્યક્ત કર્યા બાદ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. માત્ર કાગળ પર કામગીરી બતાવી ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે.

