Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Panchmahal Child Protection Department started strict action, stopped more than 25 child marriages

VIDEO: પંચમહાલ બાળ સુરક્ષા વિભાગે શરૂ કરી આકરી કાર્યવાહી, ગુપ્ત માહિતીના આધારે 25થી વધુ બાળ લગ્ન અટકાવ્યા

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંચમહાલ જિલ્લા બાળ સુરક્ષા વિભાગે લગ્ન સીઝનમાં બાળ લગ્ન વિરુદ્ધ આકરી કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા 38 દિવસમાં 1 એપ્રિલથી 8 મે સુધી જિલ્લામાં 25થી વધુ બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે. 9 મેના રોજ ગોધરા અને 6 મેના રોજ શહેરા તાલુકામાં બે બાળ લગ્ન અટકાવાયા હતા. હેલ્પલાઈન નંબર 112 અને 1098 પર મળેલા કોલ તેમજ ગુપ્ત માહિતીના આધારે ટીમે સ્થળ પર પહોંચી વાલીઓને સમજાવી અને લેખિત બાંયધરી લીધી હતી.

App Store

વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે બાળ લગ્નમાં સામેલ થનારાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૫-૨૬માં જિલ્લામાં 21 બાળ લગ્ન અટકાવાયા હતા.