VIDEO: હાલોલમાં ધોધમાર વરસાદ, પાવાગઢમાં યાત્રિકો માટે પ્રવેશબંધી
સોર્સ : gstv
સમગ્ર મધ્ય ગુજરાતની જેમ હાલોલમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો. ઘણી જગ્યાએ સતત વરસાદને કારણે જનજીવન ઉપર અસર જોવા મળી.. હાલોલમાં નીચાણવાળા વિસ્તારો ઉપર વહીવટી તંત્રની સતત નજર રાખી રહ્યું છે. જરૂરત પડ્યે લોકોને નીચાણ વાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવશે. બીજી તરફ પાવાગઢ ખાતે પણ ભારે વરસાદને કારણે યાત્રિકો માટે પ્રવેશબંધી કરાઈ છે.

