Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Vishwa Hindu Parishad and Bajrang Dal hold rally in Halol demanding declaration of cow as mother of the nation

VIDEO: હાલોલમાં વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે રેલી યોજી

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના હાલોલમાં વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે રેલી યોજી હતી. રેલીમાં સંતો અને હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અને ગૌહત્યા કરનારાઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. વીએચપી અને સંતોએ જણાવ્યું કે ભારત કૃષિપ્રધાન દેશ છે અને ગાય કૃષિનું અભિન્ન અંગ છે. તેથી ગૌમાતાનું જતન અને સંવર્ધન થવું અત્યંત જરૂરી છે. રેલી દરમિયાન ગૌ સંરક્ષણના સૂત્રોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.

App Store
ટોપિક્સ:vadodara newsgstv newshalol news