Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Heavy rain after long break in Godhra, farmers happy

VIDEO: ગોધરામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંચમહાલના ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગોધરા પંથકમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા લાંબા વિરામ બાદ લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વરસાદના પગલે સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. મેઘમહેરને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, ગોધરા શહેરમાં ધોધમાર વરસાદને કારણે અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોમેર પાણી જોવા મળી રહ્યું છે. લાંબા સમય બાદ સારો વરસાદ થતાં ખેડૂતો સહિત સ્થાનિકોમાં રાહત અને આનંદની લાગણી જોવા મળી રહી છે.

App Store