Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Godhra railway station's new lift became a well of death before the inauguration, 6 passengers lost their lives for 1 hour.

VIDEO: લોકાર્પણના ફૂલ કરમાય તે પહેલાં જ ગોધરા રેલવે સ્ટેશનની નવી લિફ્ટ બની મોતનો કૂવો, ૧ કલાક સુધી ૬ મુસાફરોના જીવ અધ્ધર

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગોધરા રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી છે. ગોધરા-વડોદરા મેમુ ટ્રેનમાંથી ઉતરેલા 6 મુસાફરો પ્લેટફોર્મ નંબર-5ની લિફ્ટમાં સવાર થયા હતા, ત્યારે અચાનક લિફ્ટ વચ્ચે જ બંધ થઈ જતાં મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. લગભગ એક કલાકની જહેમત બાદ કટર મશીનથી લિફ્ટનો ભાગ કાપી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તાજેતરમાં જ શરૂ કરાયેલી લિફ્ટમાં સર્જાયેલી આ ટેકનિકલ ખામી બાદ રેલવે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે.

App Store