Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : BJP's saffron waving at Shehra APMC: 10 candidates including son of MLA Jethabhai Bharwad uncontested

VIDEO: શહેરા એપીએમસી પર ભાજપનો ભગવો લહેરાયો: ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પુત્ર સહિત ૧૦ ઉમેદવારો બિનહરીફ

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શહેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગની ૧૦ બેઠકોની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ ૧૦ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ફોર્મ ચકાસણીમાં ૨ ફોર્મ રદ્દ થવા અને અન્ય ૨ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા માત્ર ૧૦ ઉમેદવારો જ મેદાનમાં રહ્યા હતા….ચૂંટણી અધિકારી સચિન ચરપોટ દ્વારા તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાયા હતા. વિજેતા ઉમેદવારોમાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પુત્ર ઘનશ્યામ ભરવાડ પણ સામેલ છે. આ જીત સાથે શહેરાના સહકારી ક્ષેત્રમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનું વર્ચસ્વ પુનઃ સાબિત થયું છે.

App Store