Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Application letter sent to Collector regarding Navratri Festival in Godhra

VIDEO: ગોધરામાં નવરાત્રી મહોત્સવને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંચમહાલના ગોધરામાં આગામી નવરાત્રી મહોત્સવને શાંતિપૂર્ણ અને ધાર્મિક મર્યાદામાં યોજવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સંસ્થાઓએ ગરબા આયોજનમાં ફિલ્મી અને અશ્લીલ ગીત સહિત ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા, તેમજ ડેસિબલ મર્યાદા અને રાત્રિ સમયના નિયમોનું કડક પાલન કરાવવા વિનંતી કરી છે....ગરબા પંડાલમાં આધારકાર્ડ ચકાસીને નોન-હિંદુઓના પ્રવેશ પર રોક લગાવવા, પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવા અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે. આ વેળાએ પંચમહાલ તથા ગોધરા શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

App Store