Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : A meeting of the Peace Committee was held in Halol regarding Rath Yatra

VIDEO: હાલોલમાં રથયાત્રાને લઈ શાંતિ સમિતિની મળી બેઠક

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંચમહાલના હાલોલમાં આષાઢી બીજના દિવસે નિકળનારી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહિવટી તંત્રએ તમામ તૈયારી પૂર્ણ કરી છે. રથયાત્રાને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પંચમહાલ ઈનચાર્જ પોલીસ અધિક્ષક સફિન હસનની અધ્યક્ષતામાં રથયાત્રા પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી..જેમાં જીલ્લાના તમામ વિભાગના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. રથયાત્રા પર્વને લઈને વિવિધ મુદાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી. જેમાં હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન માટે તે માટે કયા પગલા લેવા જોઈએ તેને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી

App Store