Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : A grand procession is organized by Hindu community on occasion of Ram Navami in Godhra

VIDEO: ગોધરામાં રામ નવમી નિમિત્તે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગોધરા શહેરમાં રામ નવમી નિમિત્તે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામસાગર તળાવ સ્થિત પ્રાચીન રામ લલ્લા મંદિરથી ધારાસભ્ય સી.કે. રાઉલજી અને નિમિષાબેન સુથારના હસ્તે પૂજન વિધિ બાદ યાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ શોભાયાત્રામાં અયોધ્યા દરબારની ઝાંખીઓ, નાસિક ઢોલ અને પ્રથમ વખત જોડાયેલા ગજરાજે આકર્ષણ જમાવ્યું હતું. શહેરના વિવિધ માર્ગો પર ભક્તોએ પુષ્પવર્ષા કરી રામલલ્લાનું સ્વાગત કર્યું હતું. 

App Store