Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : 3 members of the same family die in accident near Godhra

VIDEO: ગોધરા નજીક અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થતા શોકનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈ-દિલ્હી કોરિડોર પર ગોધરા નજીક થયેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા શોકનો માહોલ છવાઈ ગયો છે. ગોધરાના ભાટપુરા નજીક કાર અજાણ્યા વાહન સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં માતા, પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત પુત્રીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરિવાર સુરતથી પોતાના વતન મુડાવડેખ જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે..

App Store