Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Water line burst in Khergam's Vadpada, 200 feet high fountain

VIDEO: ખેરગામના વડપાડામાં પાણીની લાઈનમાં ભંગાણ, 200 ફૂટ ઊંચા ફૂવારા ઉડ્યા

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વડપાડા ગામે પાણીની લાઈનમાં ભંગાણ થતાં 200 ફૂટ જેટલા ઉંચા ફૂવારા ઉડ્યાં હતા. વડપાડા ગામના ચાર રસ્તા પાસે જ દમણગંગા પાઈપ લાઈનમાં અચાનક ભંગાણ સર્જાતાં 200 ફૂટ ઉંચો પાણીનો ફૂવારો ઉડતા નજીકમાં આવેલા એક ઘરને પણ નુકસાન થયું હતું. દમણગંગા પાણી યોજના શરૂ થાય એ પહેલા ટેસ્ટિંગ સમયે જ સર્જાયું ભંગાણ સર્જાતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. 

App Store