Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Navsari District BJP suspends 9 members for 6 years

VIDEO: Navsari જિલ્લા ભાજપે 9 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ લેવાયા પગલાં

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવસારી જિલ્લા ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 9 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. ગણદેવી તાલુકામાંથી દીપક પટેલ, નવસારી પાલિકામાંથી મીરલ પટેલ, પ્રીતિ અમીન, ભૂષણ પાટીલ અને ભરત પરમાર, તેમજ જલાલપોર તાલુકામાંથી હેમલતા પટેલ સહિત 5 સભ્યોને સસ્પેન્ડ કરાયા છે. આ સભ્યો પાર્ટીમાંથી ટિકિટ ન મળતા અપક્ષ કે અન્ય પક્ષમાંથી ઉમેદવારી કરતા શિસ્ત ભંગની કાર્યવાહી હેઠળ છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

App Store