Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Mass transfer and appointment of top officials in Navsari

VIDEO: નવસારીના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફારો, ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલી અને નિમણૂકનો દોર

Timeછેલ્લું અપડેટ : 13 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્ય સરકાર દ્વારા વહીવટી ગતિશીલતા લાવવાના હેતુથી નવસારી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલી અને નિમણૂક કરવામાં આવી છે. આ ફેરબદલ હેઠળ નવસારીને નવા કલેક્ટર તરીકે IAS મનીષ ગુરવાની અને મ્યુનિસિપલ કમિશનર તરીકે જે.બી. ઉપાધ્યાય મળ્યા છે. આ ઉપરાંત, જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્તિક જીવાણીની વરણી કરવામાં આવી છે, જ્યારે વાંસદાના ટ્રાયબલ એરિયા સબ પ્લાન  ની જવાબદારી IAS સ્વપ્નિલ મહાદેવ સીસલેને સોંપાઈ છે. ટોચના અધિકારીઓની આ નવી નિમણૂકોથી જિલ્લાના વહીવટી કાર્યમાં નવો સંચાર અને વેગ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગતિશીલ પ્રશાસન માટે સરકારનો આ નિર્ણય નવસારીના વિકાસ માટે મહત્વનો સાબિત થશે.

App Store