Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Deputy CM Harsh Sanghvi took stock of the flood situation

VIDEO: ડે.સીએમ હર્ષ સંઘવી પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારી જિલ્લામાં વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિની સમીક્ષા કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા છે. હર્ષ સંઘવી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિનો તાગ લેશે. બેઠકમાં જિલ્લાના નદીઓના જળસ્તર, અસરગ્રસ્ત વિસ્તારો અને રાહત કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત સંગઠનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા છે.

App Store