Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Cauvery river water level reached 20 feet in Belimora, Navsari

VIDEO: નવસારીના બીલીમોરામાં કાવેરી નદીનું જળસ્તર 20 ફૂટે પહોંચ્યું

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સતત વરસાદને કારણે નવસારીના બીલીમોરા નજીકથી વહેતી કાવેરી નદીનું જળસ્તર ૨૦ ફૂટને પાર કરી ગયું છે. પૂરના પાણીથી નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થતાં સ્થિતિ તંગ બની છે. બીલીમોરા નગરપાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અંદાજે ૨૫ લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા નવસારી જિલ્લામાં તૈનાત એસડીઆરએફની ટીમને બીલીમોરા ખાતે તૈનાત કરવામાં આવી છે અને બચાવ તેમજ રાહત કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નદીકાંઠાના વિસ્તારોના લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

App Store