VIDEO: નવસારી એસટી ડેપો પાસે બસે બાઈકને મારી ટક્કર
સોર્સ : gstv
નવસારીના એસટી ડેપો પાસે. ડેપોમાંથી બહાર નીકળી રહેલી એક એસટી બસે રોડ કિનારે પાર્ક કરેલી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈકને ભારે નુકસાન થયું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ એસટી બસનો ચાલક ઘટનાસ્થળેથી બસ લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. .

