Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : At Pera village in Jalalpore taluka of Navsari, eight people were trapped after a house collapsed late at night

VIDEO: નવસારીના જલાલપોર તાલુકાના પેરા ગામે મોડી રાત્રે આવાસ તૂટી પડતાં આઠ લોકો દબાયા

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના પેરા ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પેરા ગામમાં આવેલી જૂની સોસાયટીમાં વર્ષ ૨૦૧૦માં તૈયાર કરવામાં આવેલું આવાસ મોડી રાત્રે ભારે પવન અને વરસાદના કારણે અચાનક ધરાશાયી થઈ ગયું હતું. આ આવાસની અંદર એક વૃદ્ધા, ત્રણ મહિલાઓ, ચાર બાળકો અને એક યુવક સહિત કુલ આઠ લોકો રહેતા હતા, જેઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ એક વૃદ્ધાના પગમાં ફેક્ચર થયું છે જ્યારે અન્ય લોકો સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News