VIDEO: સાગબારામાં જંગલ જમીનના વિવાદને લઈ તંગદિલી
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના વિવાદનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. આજે પણ આદિવાસીઓ અને જંગલ ખાતાના કર્મચારીઓ આમને-સામને જોવા મળ્યા હતા. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસીઓ સ્થળ પર એકત્ર થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. વિવાદને લઈ વિસ્તારમાં સ્થિતિ યથાવત્ રહેતા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

