હોમ / ગુજરાત / નર્મદા : PM Modi's address on the celebration of Tribal Pride Day
જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી પર PM મોદીનું સંબોધન
છેલ્લું અપડેટ : 15 Nov 2025
સોર્સ : GSTV
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે. તેઓ 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં હાજર રહ્યા હતા. પછી આજે તેઓ નર્મદાના ડેડિયાપાડામાં એક સભાને સંબોધિત કરી રહ્યા છે.